'My Oxford Year' NETFLIX પર અને 'Bakaiti' ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે.
'My Oxford Year' NETFLIX પર અને 'Bakaiti' ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે.
Published on: 01st August, 2025

જુલિયા વ્હેલનની નવલકથા આધારિત 'My Oxford Year' માં સોફિયા કાર્સન અને કોરી માઇલક્રીસ્ટ છે. 'Bakaiti' વેબ સિરીઝમાં રાજેશ તૈલાંગ, શીબા ચઢ્ઢા, તાન્યા શર્મા અને આદિત્ય શુક્લા મુખ્ય ભૂમિકામાં ZEE5 પર ઉપલબ્ધ છે.