એસ.પી યુનિવર્સિટીમાં SEBI રોકાણકાર જાગૃતિ વ્યાખ્યાન: વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા માટે પહેલ.
એસ.પી યુનિવર્સિટીમાં SEBI રોકાણકાર જાગૃતિ વ્યાખ્યાન: વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા માટે પહેલ.
Published on: 21st August, 2025

એસ.પી યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા SEBI રોકાણકાર જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું, જેમાં સેબી સ્માર્ટ ટ્રેનર અભિષેક શર્મા અને ઈમ્પીરીકાલ એકેડેમીના પવન ટાપરિયાએ કોમોડિટીઝ, ડેરિવેટિવ્ઝ, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE), નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE), જોખમ વ્યવસ્થાપન અને નિયમનકારી માળખા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા વધારવાનો હતો.