કચ્છની 350 ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ.
કચ્છની 350 ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ.
Published on: 27th March, 2026

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ પ્રક્રિયા શરૂ. કચ્છની 350 શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ ઉપલબ્ધ. 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો પાત્ર. અનાથ, દિવ્યાંગ, શહીદ જવાનોના સંતાનોને પ્રાધાન્ય. આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી. વાલીઓએ 5 એપ્રિલથી 16 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.