ગુજરાતમાં દહેજનું દૂષણ: 3 વર્ષમાં 178 મહિલાઓના મોત, કુલ 5638 ફરિયાદો.
ગુજરાતમાં દહેજનું દૂષણ: 3 વર્ષમાં 178 મહિલાઓના મોત, કુલ 5638 ફરિયાદો.
Published on: 27th March, 2026

ગુજરાતમાં દહેજના દૂષણથી 3 વર્ષમાં 178 મહિલાઓએ જીવ ગુમાવ્યા. આ સમયગાળામાં દહેજની કુલ 5638 ફરિયાદો નોંધાઈ છે. દહેજ જેવી કુપ્રથામાંથી મહિલાઓને છુટકારો અપાવવામાં સરકાર ઉણી ઉતરી છે. મહિલાઓના આત્મસન્માનની વાતો વચ્ચે, વાસ્તવિકતા અને સરકારના દાવા વચ્ચે મોટું અંતર છે.