સુરતમાં પડોશીના ત્રાસથી કંટાળી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ.
સુરતમાં પડોશીના ત્રાસથી કંટાળી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ.
Published on: 27th March, 2026

સુરતમાં પડોશીઓના ત્રાસથી કંટાળી મહિલાએ ફિનાઈલ પીધું, VIDEO મૂક્યો. 32 વર્ષીય મહિલા છેલ્લા 6 મહિનાથી પડોશી અલ્પા ટાંક, તેના પતિ અને ભાઈના ત્રાસથી કંટાળી હતી. ફરિયાદ મુજબ, કચરા-પોતા કરવા બાબતે ઝઘડો થયો હતો. અલ્પાબેન કચરો નાખી અન્ય મહિલાઓને પણ ચઢાવતા હતા. નીલેશ પરમારે ધમકીઓ આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.