અમરેલીના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે ₹15 લાખની છેતરપિંડી કરી.
અમરેલીના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે ₹15 લાખની છેતરપિંડી કરી.
Published on: 27th March, 2026

અમરેલીના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે ₹15 લાખની છેતરપિંડી કરી. ફરિયાદી મયંકભાઈએ 26 ટન લોખંડના સળિયા માટે હિરેનભાઈને એડવાન્સ પેમેન્ટ RTGSથી આપ્યું હતું. હિરેનભાઈએ 'બાલાજી એન્ટરપ્રાઈઝ' નામની પેઢી ચલાવે છે. તેમણે સળિયા પણ ન મોકલ્યા અને રૂપિયા પણ પાછા ન આપ્યા. મયંકભાઈએ અમરેલી CITY police stationમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.