ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને સિલ્વર મેડલ, હિંમતનગર DLSSની ટ્વિંકલ હડુલાનું યોગદાન.
ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને સિલ્વર મેડલ, હિંમતનગર DLSSની ટ્વિંકલ હડુલાનું યોગદાન.
Published on: 27th March, 2026

ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 રાયપુરમાં ગુજરાતની ટીમે 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં સિલ્વર મેડલ જીત્યો. ટીમમાં મેડા દિશા, મહિમા ચૌહાણ, હડુલા ટ્વિંકલ અને પ્રિયાંશી પટેલનો સમાવેશ થાય છે. હિંમતનગર DLSSની ટ્વિંકલનું યોગદાન નોંધપાત્ર રહ્યું. કોચ હેમલ વર્ધાનીએ જણાવ્યું કે ગેમ્સ 26 માર્ચથી રાયપુરમાં શરૂ થઈ, જેમાં 1400 ખેલાડીઓએ ભાગ લીધો.