કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય: હાઈકોર્ટના ચુકાદાનો 45 દિવસમાં અમલ ફરજીયાત, વિભાગોને કડક સૂચના.
કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય: હાઈકોર્ટના ચુકાદાનો 45 દિવસમાં અમલ ફરજીયાત, વિભાગોને કડક સૂચના.
Published on: 27th March, 2026

હાઈકોર્ટના ચુકાદાઓનો અમલ 45 દિવસમાં ફરજીયાત. વિભાગોએ 12 દિવસમાં અભિપ્રાય અને 8 દિવસમાં દરખાસ્ત રજુ કરવી. ખાતાના વડાએ 10 દિવસમાં ચકાસણી અને 15 દિવસમાં નિર્ણય લેવો. અમલ ન થાય તો કોર્ટમાં અરજી કરો. કર્મચારીઓ અને પેન્શનરોને હવે ઝડપી ન્યાય મળશે. ન્યાય પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.