દારૂ ભરેલા એક્ટિવાને અકસ્માત થતા દારૂની રેલમછેલ, 1નું મોત, Hit & Run ની ઘટના.
દારૂ ભરેલા એક્ટિવાને અકસ્માત થતા દારૂની રેલમછેલ, 1નું મોત, Hit & Run ની ઘટના.
Published on: 27th March, 2026

દાહોદના ગરબાડા ચોકડી પાસે એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા બે યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત થયો. જેમાં એકનું મોત અને એક ગંભીર રીતે ઘાયલ થયો. રસ્તા પર દારૂની રેલમછેલ થઈ, પોલીસે Hit & Run કેસ નોંધી તપાસ હાથ ધરી.