તિથલ બીચ પર હાઇબ્રિડ સિસ્ટમથી વીજળી.
તિથલ બીચ પર હાઇબ્રિડ સિસ્ટમથી વીજળી.
Published on: 27th March, 2026

તિથલ બીચ પર પર્યાવરણ જાળવણી અને વીજળી બચત માટે હાઇબ્રિડ સોલર સિસ્ટમ પોલ શરૂ, રામનવમીએ ખાતમુહૂર્ત. સૂર્યપ્રકાશ, વિન્ડ ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન થશે. પોલ પર સોલર પેનલ, પવનચક્કી અને હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લાગશે જે 24 કલાક મોનિટરિંગ કરશે. વીજળી બિલ ઘટશે, પ્રવાસીઓ અને માછીમારોને ફાયદો થશે. ગ્રામજનોએ કલેક્ટર, DDO અને તંત્રના આ પ્રોજેક્ટને આવકાર્યો છે.