ભવનાથમાં પ્લાસ્ટિક ખાતું સાબર!
ભવનાથમાં પ્લાસ્ટિક ખાતું સાબર!
Published on: 27th March, 2026

જૂનાગઢના ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં સાબર પ્લાસ્ટિક ખાતું જોવા મળ્યું. Girnar ના સુરક્ષિત જંગલમાં વન્યજીવો પ્લાસ્ટિક ખાવા મજબૂર છે, જે 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવાની મજાક છે. Eco-Sensitive Zone માં પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં કચરો ખુલ્લેઆમ ફેંકાય છે, જે વન્યજીવો માટે જોખમી છે. કચરો ફેંકનારા સામે કાર્યવાહી જરૂરી છે.