લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા': અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધન કરશે, જનમેદની ઉમટી.
લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા': અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધન કરશે, જનમેદની ઉમટી.
Published on: 27th March, 2026

દાહોદના લીમખેડામાં AAPની 'વિજય વિશ્વાસ સભા'માં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પહોંચી રહ્યા છે. હેલિપેડ તૈયાર છે અને સભાસ્થળે કાર્યકરોમાં ઉત્સાહ છે. ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, ઈસુદાન ગઢવી તેમજ અન્ય નેતાઓ પણ ઉપસ્થિત છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા મહત્વની છે. કેજરીવાલ આદિવાસી પ્રશ્નો પર સંબોધન કરે તેવી શક્યતા છે.