રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજે ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ થશે.
રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજે ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ થશે.
Published on: 15th December, 2025

ગોંડલના રાજકુમાર જાટ હત્યા કેસની આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે, જેમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરાશે. ગણેશ જાડેજાના ત્રણ ટેસ્ટ થયા હતા, જેમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો છે. રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ આગળ વધી છે, જેમાં સત્ય જાણવાનો પ્રયાસ કરાયો હતો.