ધોરણ-8ના પુસ્તકમાં ફેરફાર: NCERTએ નવા પુસ્તકો બહાર પાડ્યા, કયા ચેપ્ટર હટાવાયા તેની માહિતી.
Published on: 17th July, 2025
NCERT દ્વારા ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ફેરફાર બાદ નવા પુસ્તકો પ્રકાશિત થયા. શિવાજી, બાબર, અકબર અને ઔરંગઝેબના ઇતિહાસમાં ફેરફારો કરાયા છે. કેટલાક ચેપ્ટર્સમાં પણ ફેરફારની માહિતી છે. નવા પુસ્તકો આવી ગયા છે, પણ NCERTએ પ્રતિક્રિયા આપી નથી. ધોરણ-8ના પાઠ્યપુસ્તકોમાં શું ફેરફાર થયા, કારણ શું છે, કયા ચેપ્ટર્સ હટાવાયા અને કઈ માહિતી ઘટાડવામાં આવી, ચાલો જાણીએ.