Surat News: સુરતમાં સ્ટેટ લેવલ રનરનું કચરા ગાડીથી મોત; ડ્રાઈવર લર્નિંગ લાયસન્સ પર ટેમ્પો ચલાવતો હતો.
Surat News: સુરતમાં સ્ટેટ લેવલ રનરનું કચરા ગાડીથી મોત; ડ્રાઈવર લર્નિંગ લાયસન્સ પર ટેમ્પો ચલાવતો હતો.
Published on: 30th August, 2025

સુરતમાં કચરાની ગાડીએ સ્ટેટ લેવલ રનરને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત થયું. ડ્રાઈવર લર્નિંગ લાયસન્સ પર ટેમ્પો ચલાવતો હતો. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે. મૃતક વિધિ કદમે સ્પોટ એકટિવિટીમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે. વિધિ બી.કોમમાં અભ્યાસ કરતી હતી અને જીમમાં ટ્રેનર પણ હતી. શું મનપાના અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવશે? Police investigation ચાલુ છે.