IT ક્ષેત્રને પ્રોત્સાહન: અમદાવાદમાં દેવાંગ મહેતા IT એવોર્ડ્સ અને AI ચેલેન્જ 2025નું ભવ્ય આયોજન.
IT ક્ષેત્રને પ્રોત્સાહન: અમદાવાદમાં દેવાંગ મહેતા IT એવોર્ડ્સ અને AI ચેલેન્જ 2025નું ભવ્ય આયોજન.
Published on: 12th August, 2025

અમદાવાદમાં Devang Mehta Foundation Trust દ્વારા NASSCOM અને GTUના સહયોગથી IT એવોર્ડ્સનું આયોજન થયું. જેમાં IT ક્ષેત્રની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે AI ચેલેન્જ 2025 પણ યોજાઈ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પૂલ બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. આનંદ દેશપાંડે ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ્સની 13મી આવૃત્તિને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો.