અમેરિકાના હુમલાની ધમકીથી મિડલ ઈસ્ટમાં તણાવ, ટ્રમ્પે સેના તહેનાત કરતા ઈરાનની આકરી પ્રતિક્રિયા.
અમેરિકાના હુમલાની ધમકીથી મિડલ ઈસ્ટમાં તણાવ, ટ્રમ્પે સેના તહેનાત કરતા ઈરાનની આકરી પ્રતિક્રિયા.
Published on: 24th January, 2026

US-Iran War Tensions: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો. ટ્રમ્પને ઈરાનની ચેતવણી, તેહરાન પર હુમલો 'ઓલ-આઉટ વોર' ગણાશે અને જવાબ ભયાનક હશે. IRGC કમાન્ડરે પણ ધમકી આપી કે તેમની આંગળી ટ્રિગર પર છે. જો આ વખતે હુમલો થયો તો પરિણામો ગંભીર આવશે.