કંબોડિયા પર યુદ્ધવિરામ ભંગનો થાઇ સેનાનો આરોપ, હિંદુ મંદિર માટે યુદ્ધ ફાટી નિકળ્યું હતું.
Published on: 29th July, 2025
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ૧૧મી સદીના શિવમંદિર માટે યુદ્ધ ફાટી નિકળ્યું હતું. ૪ દિવસ પછી યુદ્ધવિરામ થયો છતાં થાઈ સેનાએ કંબોડિયા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. કંબોડિયા શાંતિ પ્રસ્તાવનું પાલન કરતું નથી અને હુમલા ચાલુ રાખ્યા હોવાનો થાઈ સેનાનો આરોપ છે.

Published on: July 29, 2025