યમનમાં 154 આફ્રિકન શરણાર્થીઓવાળી બોટ ડૂબી: 64નાં મોત, મોટી દુર્ઘટના!
Published on: 04th August, 2025
Yemen Boat Sinks Off: યમનના દરિયામાં બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા, 74 ગુમ. 154 ઈથોપિયનને લઈને આવી રહેલી બોટ અબ્યાનના દરિયામાં ગરકાવ થઈ. 12 લોકોને બચાવ્યા, 54 શરણાર્થીઓના મૃતદેહો મળ્યા, અન્ય 14ના શબ પણ મળ્યા. યુએન માઈગ્રેશન એજન્સીએ માહિતી આપી.

Published on: August 04, 2025