પશુપાલકો માટે સારા સમાચાર: દૂધસાગર ડેરી દ્વારા ₹437 કરોડના ભાવ ફેર વધારાની જાહેરાત, વીમાની રકમ બમણી.
Published on: 04th August, 2025
Mehsana Dudhsagar Dairy દ્વારા પશુપાલકો માટે મોટી જાહેરાત! ₹437 કરોડનો ભાવ ફેર વધારો અને કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરાઈ. પશુપાલકોને દૂધના ઉત્પાદન પર સારું વળતર મળશે, જે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. આ જાહેરાત ડેરીની 65મી સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ કરી.

Published on: August 04, 2025