** સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને ટકોર: ભારતની જમીન પર ચીને કબજો કર્યો એની તમને ખબર કેવી રીતે પડી?
Published on: 04th August, 2025
** સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચીને 2000 ચો.કિમી. જમીન પર કબજો કર્યો એની માહિતી કેવી રીતે મળી એ પૂછ્યું. કોર્ટે કહ્યું કે સરહદ પર સંઘર્ષ ચાલી રહ્યો હોય ત્યારે આવા નિવેદનો ના કરવા જોઈએ, સંસદમાં સવાલ પૂછવા જોઈએ. કોર્ટે સેના પરની ટિપ્પણીના મામલે રાહત આપી તથા નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી. Rahul Gandhi એ ચીને 4000 ચો.કિમી જમીન કબજે કરી હોવાનો દાવો કર્યો હતો.

Published on: August 04, 2025