11,000 ફીટ પર ચમત્કાર: વિમાનમાં બ્લાસ્ટ છતાં 74 પ્રવાસી બચ્યા, હુમલાખોરનું મૃત્યુ.
11,000 ફીટ પર ચમત્કાર: વિમાનમાં બ્લાસ્ટ છતાં 74 પ્રવાસી બચ્યા, હુમલાખોરનું મૃત્યુ.
Published on: 24th January, 2026

સોમાલી નાગરિક અબ્દુલ્લાહી અબ્દીસલામ બોરલેહ વિસ્ફોટવાળું laptop લઇને વિમાનમાં ચઢ્યો, બ્લાસ્ટ થતાં તે મૃત્યુ પામ્યો. ફેબ્રુઆરી 2016માં, આશરે 10 વર્ષ પહેલાં આ ઘટના બની હતી, જ્યારે તે મોગાદીશુથી જીબુટી જતાં વિમાનમાં ચઢ્યો હતો. CNN દ્વારા જૂના આર્કાઇવ્ઝમાંથી આ માહિતી મળી હતી.