નેધરલેન્ડ દ્વારા ઇઝરાયલનું ટેન્શન વધારાયું, PM નેતન્યાહૂના મંત્રીઓ પર પ્રતિબંધ.
નેધરલેન્ડ દ્વારા ઇઝરાયલનું ટેન્શન વધારાયું, PM નેતન્યાહૂના મંત્રીઓ પર પ્રતિબંધ.
Published on: 29th July, 2025

ઈઝરાઇલ-નેધરલેન્ડ વિવાદ: ગાઝામાં ભયાનક હુમલાઓને કારણે નેધરલેન્ડે PM બેનજામિન નેટન્યાહૂના ખાસ મંત્રીઓ પર પ્રતિબંધ મૂક્યો. અગાઉ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, અને નોર્વેએ પણ પ્રતિબંધ લગાવ્યો હતો. નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસ્પર વેલ્ડકૈંપે યુદ્ધ બંધ થવું જોઈએ એવો પત્ર લખ્યો.