મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો: પાટણ યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટે, 18-45 વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે.
Published on: 04th August, 2025
પાટણની રોજગારવાંચ્છુ મહિલાઓ માટે ખુશખબર! 5 ઓગસ્ટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ સુધીની 18થી 45 વર્ષની મહિલાઓ ભાગ લઈ શકશે. દિવ્યમ એન્ટરપ્રાઇઝ, શારદા સન્સ અને જીઓ.ફેશ ઓગેનીક જેવા નોકરીદાતાઓ Product Manager, Packing, ટેલીકોલિંગ અને Production Quality Check જેવી જગ્યાઓ માટે પસંદગી કરશે. ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું.

Published on: August 04, 2025