વિશ્વામિત્રી નદીમાંથી એક અજાણ્યા પુરૃષની DECOMPOSE બોડી મળી આવી.
Published on: 04th August, 2025
વડોદરામાં સમા હરણી લિંક રોડ પાસે વિશ્વામિત્રી નદીમાંથી એક DECOMPOSE બોડી મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ. ફાયર બ્રિગેડે ડેડબોડી બહાર કાઢી. પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસો હાથ ધર્યા છે. થોડા દિવસો પહેલાં સમા વિસ્તારમાંથી ગૂમ થયેલી મહિલાના પરિવારજનોને નદીમાં ડેડબોડી દેખાઈ. તેમણે કોર્પોરેટરને જાણ કરી હતી.

Published on: August 04, 2025