સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના વૃક્ષો કપાયા.
સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના વૃક્ષો કપાયા.
Published on: 03rd August, 2025

વિશ્વ પર્યાવરણ દિવસ બાદ સુરતમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે, પરંતુ અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના કદાવર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આ અંગે મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી કરાઈ છે. સુરત સહિત ભારતમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.