અમદાવાદના ટોપ-5 ન્યૂઝ: અસામાજિક તત્ત્વો દ્વારા થાર પર તોફાન, શક્તિસિંહના ભત્રીજા-વહુના મોત કેસમાં ઘટસ્ફોટ.
અમદાવાદના ટોપ-5 ન્યૂઝ: અસામાજિક તત્ત્વો દ્વારા થાર પર તોફાન, શક્તિસિંહના ભત્રીજા-વહુના મોત કેસમાં ઘટસ્ફોટ.
Published on: 24th January, 2026

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ ટુડે વીડિયો બુલેટિનમાં દિવસભરની અપડેટ્સ આપવામાં આવે છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળે છે. શહેરની ટોપ-5 ઘટનાઓ જાણવા માટે divyabhaskar.com ની website ની મુલાકાત લો.