મધ્ય લંડનના ટાવર બ્રિજ પાસે છરાબાજી, ચારને ઇજા, બેનાં મોત, એક ગંભીર.
મધ્ય લંડનના ટાવર બ્રિજ પાસે છરાબાજી, ચારને ઇજા, બેનાં મોત, એક ગંભીર.
Published on: 29th July, 2025

લંડનના ટાવર બ્રિજ પાસે છૂરાબાજીમાં 58 વર્ષના વ્યાપારીનું સ્થળ પર જ મૃત્યુ, 27 વર્ષીય વ્યક્તિનું હોસ્પિટલમાં મોત. પોલીસે હુમલાખોરને પગમાં ગોળી મારી. આ કૃત્ય આતંકવાદી હોવાની શક્યતા હાલમાં નકારાઈ છે, પરંતુ સમગ્ર ઇંગ્લેન્ડમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસ તપાસ કરી રહી છે.