Union Budget 2026: Digital Indiaને નવી દિશા? ગ્રામીણ ભારત પર ખાસ નજર.
Union Budget 2026: Digital Indiaને નવી દિશા? ગ્રામીણ ભારત પર ખાસ નજર.
Published on: 24th January, 2026

કેન્દ્રીય બજેટ 2026: Digital Indiaનું અમલીકરણ, ગામડાં સુધી પહોંચાડવા પર ભાર. છેલ્લાં વર્ષોમાં ડિજિટલ ચૂકવણી અને સરકારી સેવાઓમાં ભારતની પ્રગતિ થઈ છે, જેમાં UPI સફળ ઉદાહરણ છે. નિષ્ણાતોના મતે ડિજિટલ અપનાવવાની સાથે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ, ડિજિટલ સાક્ષરતા અને ટેકનોલોજીનો અભાવ છે. બજેટમાં સસ્તા સ્માર્ટફોન, બ્રોડબેન્ડ, તાલીમ, સુરક્ષા અને ડિજિટલ શિક્ષણ પર ભાર મુકવો જોઈએ.