સોનું રૂા. 1,03,500 અને ચાંદી રૂા. 1,17,500ની નવી ટોચે પહોંચી, વૈશ્વિક આર્થિક પરિબળો જવાબદાર.
Published on: 24th July, 2025
વૈશ્વિક સ્તરે ટેરિફ મુદ્દે આર્થિક અનિશ્ચિતતા અને સેફ હેવન માગને લીધે સોનાચાંદીના ભાવ વધી રહ્યા છે. અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતાથી ડોલરમાં નબળાઈ છે, જેથી હેજ ફન્ડોની ખરીદી ચાલુ છે. 1st Augustની રેસિપ્રોકલ ટેરિફ ડેડલાઈનના કારણે રોકાણકારો સોનાચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. પરિણામે ભાવને સારો એવો ટેકો મળી રહ્યો છે. ભાવમાં રોજ ઉછાળા સાથે નવા વિક્રમ જોવા મળી રહ્યા છે.

Published on: July 24, 2025