બ્રિટન સાથેનો ફ્રી ટ્રેડ કરાર: ખેડૂતો અને નિકાસકારો માટે ગેમ ચેન્જર સાબિત થશે કે કેમ?.
Published on: 28th July, 2025
વડાપ્રધાન મોદીની બ્રિટન મુલાકાત દરમિયાન FTA બાબતે સમજૂતી થઈ છે. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રેડ કરારોથી ખેડૂતો અને નિકાસકારોને ફાયદો થશે. ફળો, શાકભાજી, મસાલા, અને રેડી-ટુ-ઈટ ફૂડ પ્રોડક્ટ્સ સહિત ૯૫ આઈટમોનો સમાવેશ FTA કેટેગરીમાં કરાયો છે. બ્રિટનના પ્રીમિયમ બજારોમાં ભારતીય ખાદ્યચીજોને સ્થાન મળશે. બ્રિટન સાથે 80% સુધી ડ્યુટી ઝીરો થશે.

Published on: July 28, 2025