AI ટેકનોલોજીમાં અયોગ્ય સ્પર્ધા ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
AI ટેકનોલોજીમાં અયોગ્ય સ્પર્ધા ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
Published on: 28th July, 2025

AI ક્ષેત્રે તકોને ઝડપવા M&A અને VC investment આકર્ષક છે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (AI) વેપારમાં નવીનતા લાવે છે, ઉપભોગતાની પસંદગી બદલે છે. ભારતમાં AIને લીધે નિયમનકારી પડકારો છે, જેમાં કોમ્પિટિશન લો એક છે.