ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો
ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો
Published on: 23rd February, 2026

ભાવનગરમાં સારો વરસાદ, જળાશયો ભરાયા અને ઠંડીને લીધે ઘઉંના વાવેતરમાં 31.78%નો વધારો થયો છે. ગત વર્ષે 34,300 હેક્ટર હતું, જે આ વર્ષે 45,200 હેક્ટર થયું. ડુંગળીના વાવેતરમાં પણ વધારો થયો છે. ચણાનું વાવેતર પણ વધ્યું છે.