ટેરિફના તઘલખી નિર્ણય પર કોર્ટની લપડાક બાદ ટ્રમ્પનું નિવેદન: "..તો અમેરિકા બરબાદ થઈ જાત".
ટેરિફના તઘલખી નિર્ણય પર કોર્ટની લપડાક બાદ ટ્રમ્પનું નિવેદન: "..તો અમેરિકા બરબાદ થઈ જાત".
Published on: 01st September, 2025

Donald Trumpએ ટેરિફ અંગે ફરી કહ્યું કે મેં લગાવેલા ટેરિફ અમેરિકાની આર્થિક અને સૈન્ય તાકાત માટે જરૂરી છે. આ ટેરિફ દૂર થશે તો અમેરિકા બરબાદ થઈ જશે. US કોર્ટે ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવી.