ટેરિફના તઘલખી નિર્ણય પર કોર્ટની લપડાક બાદ ટ્રમ્પનું પુનરાવર્તન: '..તો અમેરિકા બરબાદ થઈ જાત'.
Published on: 01st September, 2025
Donald Trumpએ ટેરિફને દેશની આર્થિક અને સૈન્ય તાકાત માટે જરૂરી ગણાવ્યા, ટેરિફ દૂર કરાશે તો અમેરિકા બરબાદ થશે. US કોર્ટ ઓફ અપીલ્સે મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ વાત કરી.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025