ટ્રમ્પનું ટેરરિઝમ: ભારત પર વધુ 25 ટકાનો ટેરિફ બોમ્બ <>
Published on: 07th August, 2025
ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ટ્રમ્પને અપચો થયો છે. ટ્રમ્પના નિર્ણયથી ભારતની અમેરિકામાં કુલ 86 અબજ ડોલરની નિકાસ પર ફટકો પડી શકે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ટ્રમ્પનો નિર્ણય અન્યાયી, અયોગ્ય, અતાર્કિક અને કમનસીબ છે, ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને પગલાં લેશે. ટ્રમ્પને યુરોપીયન યુનિયન (EU) પછી બ્રિક્સનો ડર લાગી રહ્યો છે.

Published on: August 07, 2025