અમદાવાદ: જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહને અડફેટે લેતા એકનું મોત, સાત ઈજાગ્રસ્ત.
Published on: 07th August, 2025
અમદાવાદના જમાલપુરમાં AMCના ગાર્બેજ કલેક્શન વાહને રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી ગાડીએ 7-8 લોકોને અડફેટે લીધા, જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત થયું અને બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા. Ahmedabad Accident માં સરકારી વાહન દ્વારા અકસ્માત થતા ચકચાર મચી જવા પામી છે.

Published on: August 07, 2025