VMC દ્વારા રક્ષાબંધન પહેલાં 13 એકમો પર ચેકિંગ, સ્વચ્છતા ન જાળવતા 3 એકમોને નોટિસ.
Published on: 07th August, 2025
રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા હોટેલો અને મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. 13 એકમો પર ચેકિંગ કરીને ખાદ્ય ચીજોના 10 નમૂના લેવાયા અને 3 યુનિટ્સને FSSAIના શિડયુલ-4 મુજબ નોટિસ અપાઈ. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે.

Published on: August 07, 2025