Tariff War: ટ્રમ્પે 50% ટેરિફ બાદ પણ વધુ ટેરિફના સંકેત આપ્યા, હજુ 8 કલાક પણ નથી થયા.
Published on: 07th August, 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા ઓઇલ આયાત પર ભારતના 50% ટેરિફ બાદ સેકન્ડરી સેક્શનનો સંકેત આપ્યો. ટ્રમ્પે યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો ભારત પર આરોપ પણ મૂક્યો, જેને લીધે આને નેશનલ સિક્યોરિટીનો મુદ્દો માનવામાં આવે છે. ચીન જેવા દેશો પર પણ ટેરિફ લાગી શકે છે.

Published on: August 07, 2025