12 દિવસની મહેનત બાદ રાખડી તૈયાર: ‘Operation સિંદૂર’ અને ‘મોદીના સુશાસનના 11 વર્ષ’ થીમ પર 100 ફૂટ લાંબી રાખડી.
12 દિવસની મહેનત બાદ રાખડી તૈયાર: ‘Operation સિંદૂર’ અને ‘મોદીના સુશાસનના 11 વર્ષ’ થીમ પર 100 ફૂટ લાંબી રાખડી.
Published on: 07th August, 2025

અમદાવાદની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ "Operation સિંદૂર અને મોદીજીના સુશાસનના 11 વર્ષ" થીમ પર 100 ફૂટ લાંબી રાખડી બનાવી છે. જેમાં ફ્લેક્સ બેનર, ઉનના દોરાના લટકણ, મોતી, ડાયમંડ, જરદોશી બુટ્ટા અને MDF સીટનો ઉપયોગ થયો છે. 12 દિવસમાં 25 હજારના ખર્ચે તૈયાર થયેલ આ રાખડી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાશે.