અમદાવાદ ફાયરિંગ: કલ્પેશ ટુંડિયાએ કરોડોના દેવાને કારણે આપઘાત કર્યો. પોલીસે તપાસ શરૂ કરી.
અમદાવાદ ફાયરિંગ: કલ્પેશ ટુંડિયાએ કરોડોના દેવાને કારણે આપઘાત કર્યો. પોલીસે તપાસ શરૂ કરી.
Published on: 07th August, 2025

Ahmedabad firing કેસ: બોપલમાં શેર બ્રોકરે આપઘાત કર્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતકને બે વ્યક્તિ મળ્યા હતા. હથિયાર ન મળતા તેઓ લઈ ગયાની શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર, કલ્પેશ ટુંડિયાને કરોડોની લેવડ-દેવડ મામલે ધમકી મળતી હતી, જેના કારણે હતાશ થઈને તેમણે આપઘાત કર્યો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.