Gandhinagar News: ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓને વર્ગખંડ અને વિશિષ્ટ ખંડોના નિર્માણ માટે સરકાર સહાય કરશે.
Gandhinagar News: ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓને વર્ગખંડ અને વિશિષ્ટ ખંડોના નિર્માણ માટે સરકાર સહાય કરશે.
Published on: 07th August, 2025

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 હેઠળ ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓને માળખાકીય સુવિધા માટે રાજ્ય સરકાર સહાય કરશે. Gujarat માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને 80:20 ના પ્રમાણમાં સહાય અપાશે. શૈક્ષણિક વર્ષ 2025-26 થી 5 વર્ષ માટે યોજના શરૂ, જેમાં 10 લાખથી 1.50 કરોડ સુધીની સહાય મળશે. ખૂટતા વર્ગખંડ, library, laboratory જેવા બાંધકામો માટે સહાય મળશે.