અમરેલી: જશવંતગઢમાં રખડતા શ્વાનનો આતંક, આંગણામાં રમતા બાળક પર હુમલો કરી શ્વાન ઉપાડી ગયો, CCTVમાં ઘટના કેદ.
Published on: 07th August, 2025
અમરેલીના જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક, આંગણામાં રમતા દોઢ-બે વર્ષના બાળક પર હુમલો. બાળકને મોઢામાં ઉપાડી ભાગતા પિતાએ બચાવ્યું. જશવંતગઢથી રાંઢીયા રોડ પર BioCoal ફેક્ટરી પાસેની ઘટના CCTVમાં કેદ. અગાઉ પણ શ્વાનના હુમલાના બનાવો બન્યા, લોકોમાં ભય.

Published on: August 07, 2025