અમેરિકામાં સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ અને જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીના હસ્તે નૂતન સ્વામિનારાયણ મંદિરનું ભૂમિપૂજન થયું.
Published on: 07th August, 2025
અમેરિકામાં આચાર્ય જ્ઞાનમહોદધિ સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ન્યુ જર્સીના સિકોક્સ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૨૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. લ્યુઈસવિલ, Kentucky ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન થયું. ઓકાલા, Florida, જ્યોર્જિયા, શિકાગો સહિત અનેક સ્થળોએ સત્સંગ શિબિરો યોજાઈ.

Published on: August 07, 2025