કારખાનેદાર પાસેથી દંપતીએ 10.41 કરોડ પડાવ્યા: વધુ વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી, પોલીસ તપાસ ચાલુ.
કારખાનેદાર પાસેથી દંપતીએ 10.41 કરોડ પડાવ્યા: વધુ વળતરની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી, પોલીસ તપાસ ચાલુ.
Published on: 07th August, 2025

રાજકોટમાં નિકુંજ વોરા નામના કારખાનેદારને રોહિત કકાણીયા અને તેની પત્નીએ UNIVERSAL TRADE LIMITED નામની કંપનીમાં રોકાણ કરાવી 20% વળતરની લાલચ આપી 10.41 કરોડ પડાવ્યા. પોલીસે દંપતીની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દંપતીએ અન્ય લોકોને પણ છેતર્યા હોવાની પોલીસને શંકા છે.