Tariff War: ભૂતકાળમાં પણ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યા છે, જાણો ક્યારે ટેક્સ લાગ્યો ?.
Tariff War: ભૂતકાળમાં પણ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યા છે, જાણો ક્યારે ટેક્સ લાગ્યો ?.
Published on: 07th August, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેક્સ લગાવ્યો છે, એટલે કે હવે કુલ ટેરિફ 50% થશે. રશિયાથી તેલ ખરીદ્યા પછી આ જાહેરાત થઈ છે. અગાઉ પણ સ્ટીલ, એલ્યુમિનિયમ કે ડિજિટલ ટેક્સના બહાને ભારત પર ટેરિફ લગાડવામાં આવ્યો છે. ભૂતકાળમાં ક્યારે અને કેવી રીતે અમેરિકાએ ટેક્સ લગાવ્યો હતો તે જાણો.