ગાંધીનગર: લવારપુરમાં ચોરને ઢોર માર મારતા મોત, પોલીસે 3 લોકોની ધરપકડ કરી. (Gandhinagar: Police arrested 3 in murder case)
ગાંધીનગર: લવારપુરમાં ચોરને ઢોર માર મારતા મોત, પોલીસે 3 લોકોની ધરપકડ કરી. (Gandhinagar: Police arrested 3 in murder case)
Published on: 07th August, 2025

ગાંધીનગરમાં એક્ટીવા ચોરી કરતા કલ્પેશ કટારાને લોકોએ ઢોર માર માર્યો, જેમાં તેનું મોત થયું. પોલીસે લવારપુર ગામે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ડભોડા પોલીસ સ્ટેશને FIR નોંધી વધુ તપાસ હાથ ધરી. (Gandhinagar Daboda Police Station FIR)