હિમાચલમાં વાદળ ફાટ્યું, પૂર આવ્યું; UPમાં નદીઓમાં પૂર, 360 ઘરો ધરાશાયી, 2 દિવસમાં 16 લોકોના મોત.
Published on: 07th August, 2025
હિમાચલમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, સિમલામાં વાદળ ફાટવાથી નોગલી નાળામાં પૂર આવ્યું. મંડીમાં ચંદીગઢ-મનાલી ફોરલેન પર ભૂસ્ખલન થયું, 533 રસ્તાઓ બંધ. UPમાં નદીઓમાં પૂરથી 24 જિલ્લાના 1,245 ગામો પ્રભાવિત, 360 ઘરો ધરાશાયી અને 16 લોકોના મોત થયા. બિહાર-ઝારખંડ સહિત 12 રાજ્યોમાં વરસાદ માટે ORANGE ALERT જાહેર કરાયું છે.

Published on: August 07, 2025