સરથાણા પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગે હાથે ઝડપાયા.
સરથાણા પોલીસ સ્ટેશનના PSI 40 હજારની લાંચ લેતા ACB દ્વારા રંગે હાથે ઝડપાયા.
Published on: 07th August, 2025

સુરતમાં ACB દ્વારા સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના PSI એમ. જી. લીંબોલાને લાંચ લેતા પકડ્યા. PSI લીંબોલાએ આરોપીઓને ન મારવા અને જામીન પર છોડવા માટે 40,000ની લાંચ માંગી હતી. ACBએ Police Stationના સર્વેલન્સ સ્ટાફ ઓફિસમાં રંગે હાથે પકડ્યા. હાલમાં PSIને DETENTIONમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.