મોરબીમાં કાંતિ અમૃતિયાનું ઈટાલિયાને નિવેદન: "500 ગાંડા અને હું 501મો ગાંડો" BJP ધારાસભ્યનું ચોંકાવનારું નિવેદન.
Published on: 07th August, 2025
Kanti Amrutiya on Gopal Italia: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. વિધાનસભામાં અમૃતિયાએ રાજીનામાનું નાટક કર્યુ હતું, પરંતુ સચિવાલયમાં બંને મજાક મસ્તી કરતા જોવા મળ્યા. કાંતિ અમૃતિયાએ ઈટાલિયાને મજાકમાં કહ્યું કે મોરબીમાં 500 કાર્યકતા ગાંડા છે અને હું 501મો ગાંડો છું.

Published on: August 07, 2025